Category: Devlipi News Exclusive

Religion: હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન દ્વારા ભગવાન શ્રીરામના ‘64 દિવ્ય ગુણો’ પર આધારિત “સર્વસ્વ શ્રીરામ” લઘુગ્રંથનું વિમોચન કરાયું

હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન દ્વારા ભગવાન શ્રીરામના ‘64 દિવ્ય ગુણો’ પર આધારિત “સર્વસ્વ શ્રીરામ” લઘુગ્રંથનું વિમોચન આજરોજ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ના જેબી ઓડીટોરીયમ, (J B Auditorium) અમદાવાદ ખાતે…

World: સીરિયામાં કુર્દિશ દળો, બળવાખોરો, ISIS, કોણ કોની સાથે લડી રહ્યું છે? કોની શું માંગ છે?

સીરિયામાં બળવાખોરોની માંગણીઓ સમયાંતરે અને વિવિધ જૂથો અનુસાર બદલાતી રહે છે. તેમની સૌથી મોટી માંગ બશર અલ-અસદના શાસનને ખતમ કરવાની હતી. જો કે, આ જૂથો વચ્ચે તકરાર પણ ચાલતી રહે…

Health: સ્માર્ટફોન ઉપર લાગશે સિગારેટના પેકેટની જેમ ચેતવણી, યુરોપિયન દેશની સરકારનો આદેશ

સ્માર્ટફોનનું વ્યસન આજના સમયમાં સૌથી મોટું વ્યસન બની ગયું છે. તે બીજા કોઈ વ્યસનથી ઓછું નથી અને આજનું સૌથી મોટું વ્યસન છે. આમાંથી છુટકારો મેળવવો કોઈપણ માટે મુશ્કેલ છે. બાળકોથી…

Politics: ડૉ. બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસે મધ્ય રેલવે વધારાની ઉપનગરીય વિશેષ ટ્રેનો દોડાવશે

ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસના અવસરે મુસાફરોની સુવિધા માટે મધ્ય રેલવે 5/6 ડિસેમ્બરની મધ્યરાત્રિએ (ગુરુવાર-શુક્રવાર મધ્યરાત્રિ) પરેલ-કલ્યાણ અને કુર્લા-પનવેલ સ્ટેશનો વચ્ચે 12 વધારાની ઉપનગરીય વિશેષ ટ્રેનો દોડાવશે. મુંબઈ…

Technology: ચાઈનીઝ કંપનીનો ગૂગલની એન્ડ્રોઈડ અને એપલની આઇઓએસ ઓપરેટીંગ સિસ્ટમને પડકાર, લોંચ કરી નવી ઓપરેટીંગ સિસ્ટમ

લાંબા સમયથી ચર્ચાનો વિષય બનેલી ચીની મોબાઈલ કંપની Huawei ની ઓપરેટિંગ સિસ્ટમ આખરે લોન્ચ થઈ ગઈ છે. Huawei કંપનીએ આ ઓપરેટીંગ સિસ્ટમ (OS) ને ચીનમાં હોંગમેંગઓએસ (HongmengOS) નામથી લોન્ચ કર્યું…

Bharat: ભારત અને કંબોડિયાએ પૂણેમાં શરૂ કર્યો સંયુક્ત ટેબલ ટોપ અભ્યાસ ‘સિનબોક્સ’

ભારત અને કંબોડિયા બન્ને દેશો વચ્ચે પ્રથમ વખત શરુ થયેલો આ સૈન્ય અભ્યાસ 8 ડિસેમ્બર સુધી ચાલશે, જેમાં બંને સેનાના 20-20 જવાનો ભાગ લેશે. ભારતીય સેનાની ટુકડીનું પ્રતિનિધિત્વ ઇન્ફન્ટ્રી બ્રિગેડના…

Bharat: ભારત અને સિંગાપોરનો સંયુક્ત સૈન્ય અભ્યાસ, શૌર્ય અને શક્તિની જોવા મળ્યો અનોખો સંગમ

ભારતીય સેના અને સિંગાપોર સશસ્ત્ર દળો SAF વચ્ચે દ્વિપક્ષીય અભ્યાસ 28 થી 30 નવેમ્બર 2024 દરમિયાન દેવલાલી ફિલ્ડ ફાયરિંગ રેન્જ, મહારાષ્ટ્ર ખાતે હાથ ધરવામાં આવ્યો હતો. આ આર્ટિલરી કવાયતથી ભારતીય…

Politics: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કોઈ ફરક નથી. PDP ચીફ મહેબૂબા મુફ્તીનું વિવાદિત નિવેદન

પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીએ વિવાદિત નિવેદન આપતા કહ્યું કે, બાંગ્લાદેશ અને ભારત વચ્ચે કોઈ તફાવત નથી. આપણે લઘુમતીઓને પરેશાન કરીશું, તેમની મસ્જિદો તોડીશું અને શિવલિંગની શોધ કરીશું, બાંગ્લાદેશમાં જો કોઈ…

Technology: નવું પાન કાર્ડ 2.0 ઈમેલ પર એપ્લાય કરવાની પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ

પાનકાર્ડ એક અગત્યનો ડોક્યુમેન્ટ છે. વ્યક્તિની તમામ બેન્કિંગ અને ફાયનાન્સ રિલેટેડ માહિતી પાનકાર્ડમાં સામેલ હોય છે. ભારત સરકારે પાનકાર્ડને અપડેટ કરવાની યોજના અમલમાં મૂકી છે. આ યોજના પાછળ સરકાર લગભગ…

Politics: વિપક્ષનું ‘હથિયાર’ બની ગયેલો રાજ્યસભાનો નિયમ 267 શું છે?

રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે કહ્યું હતું કે વિપક્ષે રાજ્યસભાન નિયમ 267નો હથિયાર તરીકે ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે. આ નિયમનો ઉપયોગ કરીને રાષ્ટ્રીય મહત્વના મુદ્દા પર ચર્ચા કરવા માટેના…