Category: Devlipi News Exclusive

World: યુક્રેન મચ્છરો દ્વારા જૈવિક શસ્ત્રો બનાવી રહ્યું હતું? રશિયાના રાસાયણિક-રેડિયેશન અને જૈવિક ટ્રુપના વડાના મોતથી ઘેરાયુ રહસ્ય

રશિયા-યુક્રેન યુદ્ધ મંગળવારે ઘાતક સ્તર પર પહોંચ્યું છે. યુક્રેને દાવો કર્યો છે કે તેણે રશિયાના કેમિકલ-રેડિયેશન અને જૈવિક સૈનિકોના વડા ઈગોર કિરિલોવને મારી નાખ્યા છે. કિરીલોવ એક ઈમારતમાં પ્રવેશી રહ્યા…

Gujarat: કુવામાં પડી ગયેલા સિંહબાળનું વન વિભાગે કર્યું અદભૂત રેસ્ક્યુ: જુઓ વિડીઓ

જંગલનો રાજા ગણાતો સિંહ સમગ્ર એશિયા ખંડમાં માત્ર ગુજરાતના ગિરના જંગલોમાં જ વસવાટ કરી રહ્યો છે. સિંહોના સંરક્ષણ અને સંવર્ધનને પરિણામે ગુજરાતમાં સિંહોની વસ્તી વધતી જઈ રહી છે. વધતી વસ્તીને…

Bharat: પદ્મશ્રીથી સન્માનિત વૃક્ષ માતા તુલસી ગૌડાનું નિધન, ખુલ્લા પગે પહોંચ્યા હતા સન્માન લેવા

વૃક્ષ માતા તુલસી ગૌડા હવે આપણી વચ્ચે નથી રહ્યા. 86 વર્ષીય તુલસી ગૌડાનું ઉત્તરા કન્નડ જિલ્લાના અંકોલ તાલુકામાં તેમના વતન ગામ હન્નાલી ખાતે અવસાન થયું હતું. રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સહિત…

Sports: જસપ્રીત બુમરાહે તોડ્યા બે રેકોર્ડ, કપિલ દેવનો રેકોર્ડ તોડી બન્યો પ્રથમ ભારતીય બોલર.. બીજો રેકોર્ડ કયો..?

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ 14 ડિસેમ્બરથી ગાબા ખાતે રમાઈ રહી છે. વરસાદના વિઘ્ન વચ્ચે પહેલા દિવસની રમત પૂરી નહોતી થઈ શકી. બીજો દિવસ વરસાદના…

Sports: T-20 ક્રિકેટમાં ક્રિસ ગેલનો વર્લ્ડ રેકોર્ડ તોડીને બાબર આઝમે રચ્યો ઈતિહાસ

દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી શ્રેણીની બીજી T-20 મેચમાં દક્ષિણ આફ્રિકાએ પાકિસ્તાનને 7 વિકેટે હરાવી દીધું છે. દક્ષિણ આફ્રિકાના રીઝા હેન્ડ્રીક્સે તોફાની ઇનિંગ રમતા 117 રન ફટકાર્યા હતા.…

Sports: ઈંગ્લેન્ડના બોલરનું ઐતિહાસિક પ્રદર્શન, જસપ્રીત બુમરાહનો રેકોર્ડ રચ્યો તોડી ઈતિહાસ

ઈંગ્લેન્ડના બોલર ગસ એટકિન્સને નવો ઈતિહાસ રચી દીધો છે. ગસ એટકિન્સને ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં હમણા સુધી બે વિકેટ ઝડપી છે. ગસ એટકિન્સને બીજી વિકેટ લઈને એવો રેકોર્ડ બનાવ્યો…

Health: દાંત પડી ગયા છે? ચોકઠાનું નથી ફાવતુ? ચિંતા ના કરશો જાપાનના વિજ્ઞાનીઓએ ફરીથી દાંત ઉગે એવી દવા શોધી

યુવાનીમાં દાંત પડી જાય વ્યક્તિના શારિરીક વિકાસનું એક નિર્ણાયક પગલું છે કારણ કે તે નવા ઉગે છે, પરંતુ પુખ્ત વયે દાંત પડી જાય તે કોઇને ગમતુ નથી છે. પડી ગયેલા…

Sports: FIDE વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ 2024: ગુકેશે રચ્યો ઈતિહાસ, માત્ર 18 વર્ષની ઉંમરે ચીનના ડીંગ લીરેનને હરાવી બન્યો વર્લ્ડ ચેમ્પિયન

ભારતીય ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશે ઈતિહાસ રચી દીધો છે. માત્ર 18 વર્ષની ઉંમરે ડી ગુકેશે ડિફેન્ડિંગ ચેમ્પિયન ચીનના ડીંગ લિરેનને હરાવીને FIDE વર્લ્ડ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે. 13મી ગેમ સુધી બંનેનો…

Politics: આજ સુધી કોઈ જજને મહાભિયોગ દ્વારા હટાવી શકાયા નથી, અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ શેખર યાદવનું શું થશે?

વિપક્ષી પાર્ટીઓનું ઈન્ડિ ગઠબંધન અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ શેખર કુમાર યાદવ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યું છે. કોંગ્રેસના સાંસદ વિવેક તન્ખાએ બુધવારે કહ્યું કે અત્યાર સુધી રાજ્યસભાના 30 થી…

Politics: જર્મન નાગરિક 20 વર્ષ સુધી રહ્યા તેલંગાણાના ધારાસભ્ય, હવે ભરશે લાખોનો દંડ

તેલંગાણામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. તેલંગાણા હાઈકોર્ટે કોંગ્રેસના નેતા આદિ શ્રીનિવાસની અરજી પર ચુકાદો આપતાં હાઈકોર્ટે કહ્યું છે કે ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) ના નેતા ચેન્નામાનેની રમેશ જર્મન…