World: અમેરિકા-યુરોપે ‘લોન લઈને ઘી પીધું’, આખી દુનિયાની અર્થવ્યવસ્થાને ડુબાડશે, ભારતીય અર્થશાસ્ત્રીએ આપી ચેતવણી
વિશ્વના અનેક દેશોના વધતા જતા જાહેર દેવા અંગે ચિંતા વ્યક્ત કરતા ભારતીય રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર અને વિખ્યાત અર્થશાસ્ત્ર રઘુરામ રાજને ચેતવણી આપતા કહ્યું કે આગામી મહામારી અથવા નાણાકીય કટોકટી…