સુપરહિટ,મલ્ટીસ્ટારર અને “દિલ દિયા હૈ જાન ભી દેંગે” જેવા ગીત આપનારી ફિલ્મ “કર્મા” ની કહાની
કર્મા ફિલ્મ 1986 માં રિલીઝ થઈ હતી. કર્મા ફિલ્મની લંબાઈ 3 કલાક 14 મિનિટ જેટલી હતી. કર્મા ફિલ્મના શુટીંગ દરમિયાન જ માધુરી દિક્ષિતને “રામ લખન” ફિલ્મની લોટરી લાગી હતી કર્મા…