Gandhi Jayanti : મહાત્મા ગાંધીનો ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત અને મહાજન પરંપરા
મહાત્મા ગાંધીનો 151મો જન્મદિવસ. ગાંધીજીનો ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત ગાંધીજીના આર્થિક વિચાર આજે મહાત્મા ગાંધીજીનો 151મો જન્મ દિવસ. ગાંધીજીના તેમને જે તે સમયે લીધેલાં ઘણાં નિર્ણયો સામે મને ખૂબ વાંધો છે અને…