ગુજરાત : RTE (રાઈટ ટુ એજ્યુકેશન) એડમિશન હેઠળ ઓનલાઈન અરજીઓ સ્વીકારવાનું શરૂ.
ગુજરાત સરકાર દ્વારા RTE હેઠળ વર્ષ ૨૦૨૦-૨૧ માં ધો.૧ માં પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ. પ્રવેશ પ્રક્રિયા માત્ર ઓનલાઈન રહેશે. આ યોજના હેઠળ ખાનગી સ્કૂલમાં શિક્ષણ ફિ ભરવાની થતી નથી. આ…