મેજર સોમનાથ શર્મા પરમવીર ચક્ર (મરણોપરાંત) મેળવનાર પ્રથમ પરમવીર હતાં.
પરમવીર ચક્રથી સન્માનિત થનારા પ્રથમ ભારતીય શ્રીનગરને જીવના જોખમે બચાવ્યું પાકીસ્તાની હુમલાખોરોને મરણતોલ ફટકા માર્યા જન્મ, બાળપણ, ઘરનું દેશભક્ત વાતાવરણ મેજર સોમનાથ શર્માનો જન્મ 23 જાન્યુઆરી 1923ના રોજ પંજાબના કાંગડા…