ભારતના ભાગલાની ભીતરમાં : પ્રકરણ 64
ભારતના ભાગલા કેવી રીતે થયા ? ભાગલા માટે કોણ જવાબદાર ? કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?
ભારતના ભાગલાની ભીતરમાં : પ્રકરણ 63
ભારતના ભાગલા કેવી રીતે થયા ? ભાગલા માટે કોણ જવાબદાર ? કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?
ડો રેખા કાળુભાઇ પરમાર સાથેની મુલાકાતના બીજા અંશમાં ચાલો જાણીએ એમના અનુસૂચિત જાતિ તરીકેના અને મહિલા તરીકેના અનુભવો
હવે આપણે આગળ રેખાજી પાસેથી જાણીએ એમના PHD સૂંધીના સફર વિષે.
દેવલિપિ ન્યૂઝની ટીમે અમદાવાદમાં રહેતા રેખા કાળુભાઇ પરમાર કે જેઓ હાલમાં જ PHD કરીને ડોક્ટર રેખા કાળુભાઇ પરમાર બન્યા છે એમની મુલાકાત લીધી.
PHD તો ઘણાં વિદ્યાર્થીઓ કરતા હોય છે તો રેખાજીનો જ ખાસ સંપર્ક કરવાનું કારણ શું ?