Entertainment : પરેશ રાવલ નેશનલ સ્કુલ ઓફ ડ્રામાના (NSD) અધ્યક્ષ બન્યાં
બોલિવુડનાં જાણીતાં ઍક્ટર પરેશ રાવલ નેશનલ સ્કુલ ઓફ ડ્રામાનાં અધ્યક્ષ તરીકે નિમણુક પામ્યાં છે. પરેશ રાવલ 2014 થી 2019 સુધી અમદાવાદ પુર્વના લોકસભાના સાંસદ હતાં. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને NSDનાં…