Uttarpradesh : બે મૌલવીઓએ લંડનથી પરત ફરેલ ડોક્ટરની છેતરપિંડી કરી, ‘અલાદ્દીન કા ચિરાગ’ ને મેરઠમાં 2.5 કરોડમાં વેચ્યો
લંડનથી પરત ફરેલ ડોક્ટર સાથે મેરઠમાં છેતરપિંડી બન્ને મૌલવીની ધરપકડ કથિત “અલાદ્દીન કા ચિરાગ” ને પણ કબજે લેવાયો ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાંથી છેતરપિંડીની બીજી એક ઘટના સામે આવી છે. બે…