સામાજિક સમરસતા : વર્ષોથી જેમને અસ્પૃશ્ય ગણવામાં આવ્યા હતા એવા વંચિત સમાજમાંથી VHP એ 5000 પૂજારીઓ તૈયાર કર્યા
વિહિપને દેશમાં પાંચ હજાર વંચિતોને મંદિરનાં પુજારી બનાવવામાં મળી સફળતા મોટાભાગના પુજારીઓ પણ સરકારની દેખરેખ હેઠળ સંચાલિત મંદિરોની પેનલમાં જોડાયા વિશ્વ હિન્દુ પરિષદ ‘એક મંદિર, એક કુવા, એક સ્મશાન’ ત્યારે…