કલોલમાં ખરાખરીનો ચુંટણી જંગ ખેલાવની શક્યતા, કૉંગ્રેસના બળદેવજી ઠાકોર સામે ભાજપ અલ્પેશ ઠાકોરને ઉતારી શકે છે મેદાનમાં : સૂત્ર
CAA કાનૂન ધાર્મિક ઉત્પીડનના આધારે ભારતના પડોશી દેશો અફગાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં લઘુમતી સમુદાય-હિંદુ, શીખ, બૌદ્ધ, પારસી, જૈન અને ઇસાઇ ધર્મના લોકોને ભારતીય નાગરિકતા અપાવવામાં મદદ કરે છે, કોઈ નાગરિકની નાગરિકતા છીનવાતી નથી : UNHRC યુનિવર્સલ પીરિયોડિક રિવ્યૂમાં સોલિસિટર જનરલ તુષાર મહેતા
હિમાચલ પ્રદેશની તમામ 68 વિધાનસભા બેઠક પર આજે મતદાન, 7 હજાર 884 મતદાન કેન્દ્રો પર સવારે 8 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થશે
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે આજે કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત જાહેર કરશે.
ચીનમાં છેલ્લા 24 કલાકમાં ચીનમાં કોરોના વાયરસના ચેપના 10 હજારથી વધુ નવા કેસ નોંધાયા, ચીનમાં વધી રહેલા કોરોના વાયરસના નવા કેસને કારણે સમગ્ર વિશ્વની ચિંતા વધી