ગુજરાત વિધાનસભા ચુંટણીમાં નવી પાર્ટીનો ઉદય: ગુજરાતના પૂર્વ DGP ડી.જી. વણઝારાએ પણ ચૂંટણી પહેલા પોતાની પાર્ટી ‘પ્રજા વિજય પક્ષ’ લોન્ચ કરી, ડી.જી.વણઝારાએ ટ્વીટ કર્યું, 182 વિધાનસભા ક્ષેત્રોમાં સંતોને ચૂંટણી લડાવવા માટે “પ્રજા વિજય પક્ષ” કટિબદ્ધ
માઇક્રોસોફ્ટે કર્યો ખુલાસો : ચીન નાના દેશો ઉપર કરી રહ્યું છે સાયબર એટેક, પોતાના વૈશ્વિક આર્થિક અને સૈન્ય પ્રભાવને વધારવા ચીન કરી રહ્યું છે સાયબર જાસુસીનો ઉપયોગ
ઠગ સુકેશ ચંદ્રશેખરનો ત્રીજો લેટર બોમ્બ: લખ્યું કેજરીવાલજી હવે લોકોને તમારું નાટક, તમારું જૂઠ બધુ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કેજરીવાલજી મને ધમકાવવાનું બધ કરો અને મને લાલચ આપવાનું બંધ કરો.
ગુજરાત વિધાનસભા ચૂંટણીની રાજકીય ઉથલપાથલ : ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસને લાગ્યો મોટો આંચકો, આદિવાસી નેતા મોહન રાઠવાએ કોંગ્રેસનો “હાથ” છોડ્યો કેસરિયા રંગે રંગાઈ ભાજપમાં જોડાયા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 17 હજાર કેદીઓ કાયદાકીય પ્રાવધાનને લઈને મતદાન નહીં કરી શકે.પાકા કામના કેદી ચૂંટણીમાં ન તો લડી શકે કે ન મતદાન કરી શકે છે. તો કાચા કામના કેદી ચૂંટણીમાં લડી શકે છે પણ મતદાન નહીં કરી શકે.
કેરળમાં RSS ના કાર્યકર્તાની હત્યાની તપાસ કરી રહેલા પોલીસ અધિકારીને ફોન પર “તમારી શબપેટી તૈયાર રાખો” એવી મળી ધમકી, RSS ના કાર્યકર્તા શ્રીનિવાસનની હત્યા 16 એપ્રિલે થઈ હતી જેમાં 34 PFI ના કાર્યકરોની થઈ ચૂકી છે ધરપકડ
ભારતે બંગાળની ખાડીમાં પોતાના અગ્નિ મિસાઈલનું પરિક્ષણ મોકૂફ રાખ્યું, ચીનના જાસૂસી અને મિસાઈલ અને સેટેલાઈટની ટ્રેકિંગ કરતા જહાજ યૂઆન વાંગ-6 દ્વારા ખતરો,