મોરબીની કરૂણાંતિકામાં તંત્રએ શરૂ કર્યા એક્શન, 9 લોકોની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 નવેમ્બરના રોજ લેશે મોરબીની મુલાકાત
દેશમાં ઝડપથી ફેલાતો ઓમિક્રોનનો XBB વેરિઅન્ટ, GISAID અનુસાર અત્યાર સુધીમાં 380 કેસ નોંધાયા, XBB વેરિઅન્ટ 9 રાજ્યોમાં ફેલાયો, કોવિડની નવી લહેરનું જોખમ વધ્યું
રાજ્યમાં શિયાળાની ધીમા પગલે શરૂઆત : પાંચ દિવસ બેવડી ઋતુનો અનુભવ રાજ્યભરના લોકોએ કરવો પડશે, નવેમ્બરના બીજા સપ્તાહથી કાતિલ ઠંડીની શરૂઆત થાય તેવી પણ સંભાવનાઓ : હવામાન વિભાગ
રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે કહ્યું કે, ધારાસભ્યો બકરા મંડીની માફક વેચાય છે. તેમની કિંમત કરવામાં આવે છે અને ખરીદવામાં આવે છે
ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓલરાઉન્ડર સિમોન ઓડોનેલે આપ્યો મોટો સંકેત, કહ્યું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ સિરીઝ યોજવા માટે વાતચીતની પ્રક્રિયા ચાલી રહી છે, ઓસ્ટ્રેલિયામાં એકબીજા સામે ટેસ્ટ શ્રેણી રમતા જોવા મળી શકે છે.