પ્રદૂષણ પર સિતરંગ ચક્રવાત ભારે પડ્યું, અનેક શહેરમાં પ્રદૂષણ ઘટયું, કોલકાતા અને હાવરા શહેરમાં સૌથી ચોખ્ખી હવા જોવા મળી, અસર છેક દિલ્હી સુધી દિલ્હીની આસપાસના વિસ્તારોમાં પણ એક્યૂઆઇ પ્રમાણમાં સારો
દેર આયે દુરસ્ત આયે : રશિયા-યુક્રેન યુદ્ધમાં અમેરિકાનો શાંતિ માટે પ્રયાસ, વાટાઘાટો કરી રશિયા-યુક્રેન સાથે, પુટીનની પરમાણુ બોમ્બના ઉપયોગની ધમકીથી વિશ્વ ચિંતામાં
વ્હાઇટ હાઉસમાં ભવ્ય સમારોહ, US પ્રમુખ બાઇડને પરિવાર સાથે દિવાળી ઉજવી, ભારતીય સમાજનો દિવાળીને અમેરિકન સંસ્કૃતિનો હિસ્સો બનાવવા માટે આભાર માન્યો
અહો આશ્ચયમ : પાકિસ્તાને બ્રિટનના ભારતીય મૂળના નવા PM ઋષિ સૂનકને પોતાના ગણાવ્યા, એક ભારતીય બ્રિટનનો PM બનતા પાકિસ્તાનમાં ઉજવણીથી આશ્ચર્ય
પડતર દિવસ આવતા વર્ષે પણ દિવાળી અને નવા વર્ષની ઉજવણી વચ્ચે બનશે અડચણ, વિક્રમ સંવત ૨૦૭૯માં 12 નવેમ્બર-રવિવારના દિવસે દિવાળી અને 14 નવેમ્બરે બેસતું વર્ષ