- દીવા કે લાઇટિંગ?
- હેન્ડમેડ કે રેડીમેડ?
- પ્રેમ કે ફોર્મલિટી
આજે હું પણ તમારા બધાની જેમ દિવાળી ની શોપિંગ પર ગયો હતો ત્યાં મેં ઘણાક દીવા વાળા માણસોને જોયા, એક દીવા વાળા જે બેન હતા એમને રેડીમેડ મોલ્ડ વાળા દીવા હતા કિંમત 20 રૂપિયાનો એક નંગ, થોડાક આગળ બીજા એક દીવા વાળા ભાઈ બેઠા હતા જ્યાંથી અમે દર વખતે લઈએ એમના ફેમિલી બિઝનેસ છે દાદી અને હવે એ ભાઈ દીવા બનાવે છે આ દીવા ની કિંમત કદાચ પહેલા દીવા કરતા ઓછી છે પણ આ દીવામાં એમની સ્માઈલ છે 20 ના બાર પણ સાથે કાન થી કાન સુધીની મોટી સ્માઈલ સાથે ફરી આવજો!, આજ છે Vocal4Local?