Series

Devlipi Exclusive Series

Politics: ‘ધર્મનું આચરણ કરવાથી જ ધર્મનું રક્ષણ થશે’ – ડૉ. મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડો. મોહન ભાગવત જીએ કહ્યું કે ધર્મનું આચરણ કરવાથી જ ધર્મની રક્ષા થશે. કારણ કે ધર્મનું પાલન કરનાર જ ધર્મને સમજી શકે છે. ધર્મને સમજવો પડશે. ધર્મને સમજવો અઘરો છે કારણ કે આજકાલ લોકોમાં અહંકાર ઘણો હોય છે અને થોડુંક જ્ઞાન હોય તેનો પણ ઘમંડ હોય છે તેને તો બ્રહ્મા પણ […]

Food: ‘Lays’ ની પોટેટો ચિપ્સમાં એલર્જી કરનાર જીવલેણ ઘટક મળ્યા, FDAએ વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

યુનાઇટેડ સ્ટેટ્સ (USA) ના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) એ ફ્રિટો-લેને તેની ‘ક્લાસિક પોટેટો ચિપ્સ’ માંથી પેકિંગ ઉપર જાહેર કરવામાં આવ્યા ન હોય એવા એલર્જન મળી આવતા બજારમાંથી પાછા ખેંચવાનો આદેશ આપ્યો છે. આ કેસ ઓરેગોન અને વોશિંગ્ટન રાજ્યોમાં વેચાણર્થે મુકાયેલી કેટલીક બેચને લગતો છે. Frito-Lay Issues Limited Recall on Undeclared Milk in Lay’s Classic […]

Entertainment: ‘પુષ્પા 2’ એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ, પોલીસે કરી ધરપકડ

હૈદરાબાદમાં અભિનેતા અલ્લુ અર્જુનના જ્યુબિલી હિલ્સ ઘરની બહાર કેટલાક અજાણ્યા લોકોએ વિરોધ પ્રદર્શન કરતા પથ્થરમારો કર્યો. આ કેસમાં જેએસી નેતાઓ પર તોડફોડનો આરોપ છે અને પોલીસે જેએસીના નેતાઓની અટકાયત કરી છે. મામલો ત્યારે વધુ બગડ્યો જ્યારે પ્રદર્શન બાદ ત્યાં હાજર કેટલાક અજાણ્યા લોકો બળજબરીથી અભિનેતાના ઘરના પરિસરમાં ઘૂસી ગયા હતા અને તોડફોડ કરવા લાગ્યા હતા. […]

Business: કયા દેશો ભારતમાંથી 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ગાયનું છાણ ખરીદી રહ્યા છે? કેમ વધી રહી છે માંગ? જાણો કારણ

તેલ અને ગેસનો ભંડાર ધરાવતા કુવૈત અને આરબ દેશો ભારતમાંથી અનેક ટન ગાયનું છાણ આયાત કરી રહ્યા છે. થોડા સમય પહેલા કુવૈતે ભારતને 192 મેટ્રિક ટન ગાયના છાણનો ઓર્ડર આપ્યો હતો, જે હવે પૂરો પણ થઈ ગયો છે. એ જ રીતે અન્ય આરબ દેશો પણ ભારતમાંથી મોટા પ્રમાણમાં ગાયના છાણની આયાત કરી રહ્યા છે. પરંતુ […]

Politics: પ્રિયંકા વાડ્રા-ગાંધીના વાયનાડ વિજયને કેરળ હાઈકોર્ટમાં પડકારાયો, કોણે ખખડાવ્યો કોર્ટનો દરવાજો?

ભાજપના નેતા નવ્યા હરિદાસે વાયનાડ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના સાંસદ પ્રિયંકા વાડ્રા-ગાંધીની ચૂંટણીમાં જીતને કેરળ હાઈકોર્ટમાં પડકારી છે. તાજેતરમાં યોજાયેલી પેટાચૂંટણીમાં આ બેઠક પ્રિયંકા વાડ્રા-ગાંધીએ જીતી હતી. પ્રિયંકા ગાંધીએ તેમની પ્રથમ ચૂંટણી વાયનાડથી લડી હતી અને તેમના પ્રતિસ્પર્ધીને પાંચ લાખથી વધુ મતોથી હરાવીને મોટી જીત મેળવી હતી. વાયનાડની બેઠક પરથી તેમના ભાઈ રાહુલ ગાંધીએ ઉત્તર […]

Politics: PM મોદીને અપાયું કુવૈતનું સર્વોચ્ચ સન્માન ‘ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર’,કોઈપણ દેશ દ્વારા PM મોદીને આપવામાં આવેલ 20મું આંતરરાષ્ટ્રીય સન્માન

પીએમ મોદીને આજે કુવૈતના સર્વોચ્ચ સન્માન ‘ઓર્ડર ઓફ મુબારક અલ કબીર’થી નવાજવામાં આવ્યા છે. કોઈપણ દેશ દ્વારા વડાપ્રધાન મોદીને આપવામાં આવેલ આ 20મું આંતરરાષ્ટ્રીય સન્માન છે. આ સન્માન રાજ્યના વડાઓ, વિદેશી શાસકો અને વિદેશી શાહી પરિવારોના સભ્યોને મિત્રતાના પ્રતીક તરીકે આપવામાં આવે છે. આ સન્માન અગાઉ બિલ ક્લિન્ટન, પ્રિન્સ ચાર્લ્સ અને જ્યોર્જ બુશ જેવા નેતાઓને […]