Month: January 2025

અરવિંદ કેજરીવાલ પર થઈ શકે છે હુમલો, ગુપ્તચર એજન્સીઓએ જાહેર કર્યું એલર્ટ: દિલ્હી પોલીસ સૂત્રો

આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર હુમલો થઈ શકે છે. ઈન્ટેલિજન્સ એજન્સીઓએ એલર્ટ જાહેર કર્યું છે કે દિલ્હી ચૂંટણી દરમિયાન અરવિંદ કેજરીવાલ સહિત અનેક નેતાઓ…

ભારતીય નૌકાદળની વધશે શક્તિ !ઈન્ડિયન નેવીને આજે મળશે સાયલન્ટ કિલર સહિત 3 બ્રહ્માસ્ત્રો

ભારતીય નૌકાદળની શક્તિ વધારશે સંપૂર્ણપણે સ્વદેશી ટેક્નોલોજીથી નિર્મિત આ યુદ્ધ જહાજો INS સુરત, INS નીલગીરી અને INS વાઘશીર

આર્ટિકલ 370ની જેમ પ્લેસિસ ઑફ વર્શિપ એક્ટ પણ થશે નાબૂદ? મોદી સરકારના વલણ પર કાયદા મંત્રીનો સંકેત

પ્લેસિસ ઑફ વર્શિપ એક્ટ પર આ મામલે સુપ્રીમ કોર્ટ કેન્દ્રને એફિડેવિટ દાખલ કરવા કહેશે તો કેન્દ્ર "રાષ્ટ્રીય હિતમાં" એફિડેવિટ રજૂ કરશે.

રાહુલ ગાંધીએ ખોલી કેજરીવાલની પોલ, વીડિયો શેર કરીને માર્યો ટોણો, જુઓ આ છે ‘પેરિસવાળુ દિલ્હી’, એલજીને કરશે ફરિયાદ, જુઓ વિડીઓ

મંગળવારે રાહુલ ગાંધી અરવિંદ કેજરીવાલનો પર્દાફાશ કરવા નીકળી પડ્યા હતા

એલોન મસ્ક ‘દુષ્ટ માણસ’ છે, હું તેને સરકારમાંથી કાઢી મૂકીશ…. શપથ ગ્રહણ પહેલા અમેરિકામાં શું થયું?

ટ્રમ્પના નારાજ સલાહકાર સ્ટીવ બેનન અને એલોન મસ્ક વચ્ચે મતભેદો વધી રહ્યા છે

સ્માર્ટ ફોનનો રાજા કેવી રીતે બન્યો રંક? ખિસ્સામાંથી પહોંચી ગયો ડસ્ટબીનમાં

બ્લેકબેરીએ સ્માર્ટ ફોનની દુનિયામાં ક્રાંતિ કરી દીધી, બ્લેકબેરીએ સ્માર્ટ ફોન બિઝનેસ છોડીને સોફ્ટવેર અને સેવાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું