સૈફ અલી ખાનના હુમલાખોરની ધરપકડ, હાઉસકીપિંગ વર્કર મોહમ્મદ અલીયાન કેવી રીતે પકડાયો? 9 વાગે પોલીસે કરશે પ્રેસ કોન્ફરન્સ
સૈફ અલી ખાનના હુમલાખોરની ધરપકડ, રવિવારે વહેલી સવારે 15 જાન્યુઆરીએ બપોરે 2.30 વાગ્યે સૈફ પર થયેલા હુમલામાં પોલીસે હુમલાખોરની ધરપકડ કરી