રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ દાખલ, સુભાષચંદ્ર બોઝના પોસ્ટરને લઈને કોલકાતામાં કરવામાં આવ્યો કેસ
નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપતી વખતે વિવાદાસ્પદ પોસ્ટ કરવા બદલ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી
નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપતી વખતે વિવાદાસ્પદ પોસ્ટ કરવા બદલ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી
મનુષ્યના બાહ્ય કાન લાખો વર્ષો પહેલા માછલીઓના ગિલ્સ સાથે સંબંધ ધરાવતા હોઈ શકે છે, મનુષ્યના કાન વિશે વૈજ્ઞાનિકોની ચોંકાવનારી શોધ
વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF) ના અધ્યક્ષ અને CEO બોર્ગે બ્રેન્ડે આગાહી કરી છે કે સુધારાની મદદથી ભારતનો વિકાસ દર 7-8% સુધી પહોંચવાની ક્ષમતા ધરાવે છે.
સાયબર ફ્રોડ (Cyber Fraud) ની નવી પદ્ધતિ: પહેલા ઘરે મફત ફોન મોકલ્યો, પછી બેંક ખાતામાંથી 3 કરોડ સેરવી લીધા
ગુજરાતમાં 66 નગરપાલિકાની અને પાલિકા-પંચાયતની ચૂંટણીની તારીખોની જાહેરાત
ભારતીય મહિલા ટીમે ખો-ખો (Kho-Kho) વર્લ્ડ કપ 2025 (World Cup) ની ફાઇનલમાં નેપાળની ટીમને 78-40થી હરાવીને ટાઇટલ પોતાના નામે કરી લીધું
PM મોદીનું પહેલું આંતરરાષ્ટ્રીય પોડકાસ્ટ (Podcast) થશે ફેબ્રુઆરીમાં
5, 10 કે 15 લાખ…દિલ્હી (Delhi) ના ચુંટણી જંગમાં કોંગ્રેસ (Congress) ના કેટલા વોટ આમ આદમી પાર્ટીનું ટેન્શન વધારશે? ત્રણ મુદ્દામાં સમજો
નામ: મોહમ્મદ ઈસ્લામ સેહજાદ, સરનામું: બાંગ્લાદેશ! મુંબઈ પોલીસે સૈફના હુમલાખોરની સંપૂર્ણ કુંડળી જાહેર કરી
ભાજપમાં જેપી નડ્ડા (JP Nadda) નું સ્થાન કોણ લેશે?