Month: December 2024

Business: સ્વચ્છ કોર્પોરેટ જગત અભિયાન: સરકારે પાંચ વર્ષમાં 2.33 લાખ શેલ કંપનીઓના શટર ડાઉન કર્યા

દેશના કોર્પોરેટ ક્ષેત્રની સાફસુફી કરવાના હેતુથી એક વ્યાપક કાર્યવાહીમાં, કોર્પોરેટ બાબતોના મંત્રાલયે (MCA) છેલ્લા પાંચ વર્ષમાં 2.33 લાખ નિષ્ક્રિય અને સંભવિત ગેરકાયદેસર સંસ્થાઓને બધ કરી છે. રાજ્યસભામાં કોર્પોરેટ બાબતોના રાજ્ય…

Health: કોંગોમાં રહસ્યમય ‘X’ બિમારીની ઝપેટમાં સેંકડો સપડાયા, 25 દિવસમાં 79 લોકોના મોત

ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં એક રહસ્યમય ફ્લૂ જેવો રોગચાળો “ડિસિઝ X” ફાટી નીકળ્યો છે જેની ચપેટમાં આવીને સેંકડો લોકો બીમાર થયા છે જ્યારે અત્યાર સુધી 79 લોકોએ જીવ ગુમાવ્યો છે.…

Politics: વક્ફ બોર્ડે મૈસુરના મુનેશ્વરમાં 101 મિલકતો પર દાવો કર્યો છે, રહેવું હોય તો વક્ફ બોર્ડ સાથે કરવો પડશે ભાડા કરાર

કર્ણાટકમાં કોંગ્રેસની સિદ્ધારમૈયા સરકારમાં વક્ફ બોર્ડ નિયંત્રણ બહાર થઈ ગયું હોય એવું ચિત્ર બની રહ્યું છે. તે મિલકતો પર સતત પોતાનો દાવો કરી રહ્યું છે. લોકો વકફને લઈને ચિંતિત છે,…

Environment: અવળી ગંગા : વિશ્વભરમાં ગ્લોબલ વોર્મિંગથી ગ્લેશિયર્સ સંકોચાઈ રહ્યા છે ત્યાં ભારતમાં એક ગ્લેશિયર્સ વિસ્તરણ પામી રહી છે

ગ્લોબલ વોર્મિંગના સંકટ વચ્ચે, જ્યારે વિશ્વભરના ગ્લેશિયર્સ સંકોચાઈ રહ્યા છે, ત્યારે ઉત્તરાખંડમાં હિમાલયમાં એક ગ્લેશિયરનું કદ વાર્ષિક 163 મીટરના દરે વધી રહ્યું છે. આ એક અસામાન્ય ઘટના છે. વૈજ્ઞાનિકો આશ્ચર્યચકિત…

Bharat: ભારતીય નૌકાદળને મળશે અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તુશીલ’

ભારતીય સેનાને અત્યાધુનિક અને મજબૂત બનાવવાની પ્રક્રીયા સતત ચાલી રહી છે. આ પ્રક્રીયા અંતર્ગત આવનારા નજીકના ભવિષ્યમાં ભારતીય નૌકાદળને વધુ એક અત્યાધુનિક યુદ્ધ જહાજ મળવા જઈ રહ્યું છે. આ યુદ્ધ…

Sports: 11 સિક્સર, 360 થી વધુ સ્ટ્રાઈક રેટ, ભારતીય ક્રિકેટ ઇતિહાસની બીજી સૌથી ઝડપી સદી

ભારતમાં ઘરેલુ ક્રિકેટમાં હમણાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ચાલી રહી છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની એક મેચમાં પંજાબના ઓપનિંગ ખેલાડી અભિષેક શર્માએ મેઘાલય સામે વિસ્ફોટક સદી ફટકારીને રેકોર્ડ બુકમાં પોતાનું…

Health: સ્માર્ટફોન ઉપર લાગશે સિગારેટના પેકેટની જેમ ચેતવણી, યુરોપિયન દેશની સરકારનો આદેશ

સ્માર્ટફોનનું વ્યસન આજના સમયમાં સૌથી મોટું વ્યસન બની ગયું છે. તે બીજા કોઈ વ્યસનથી ઓછું નથી અને આજનું સૌથી મોટું વ્યસન છે. આમાંથી છુટકારો મેળવવો કોઈપણ માટે મુશ્કેલ છે. બાળકોથી…

Sports: ભારત ચેમ્પિયન્સ ટ્રોફી 2025માંથી બહાર નીકળી જાય તો થાય? બ્રોડકાસ્ટરે ICCને આપી ચેતવણી

ICC ચેમ્પિયન્સ ટ્રોફીના આયોજનને લઈને જે રીતે નવા નવા અપડેટ આવી રહ્યા છે તેમ તેમ રહસ્ય ઘુંટાતુ જાય છે. ભારતે સુરક્ષાને ધ્યાનમાં રાખીને પાકિસ્તાનમાં નહી રમવાનો નિર્ણય કર્યો છે અને…

World: ચીનના હેકિંગથી અમેરિકા સહિત અનેક દેશોમાં ખળભળાટ, વ્હાઇટ હાઉસે લગાવ્યા ગંભીર આરોપ

ચીનના હેકિંગે અમેરિકા સહિત અનેક દેશોમાં ખળભળાટ મચાવી દીધો છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, ચીની હેકર્સ ઘણા દેશોના ટેલિકોમ્યુનિકેશન નેટવર્ક પર હુમલા કરી રહ્યા છે. ચીની હેકર્સે વિશ્વના ઘણા દેશોને…

World: અમેરિકાએ ઓઈલ સપ્લાય કરતી ભારતની 2 કંપનીઓ સહિત 35 કંપનીઓ પર લગાવ્યા પ્રતિબંધ

અમેરિકા અને ઈરાન વચ્ચેની દુશ્મનાવટ જગજાહેર છે એમાં નવો વળાંક આવ્યો છે. જો બાયડેને જતા જતા અમેરિકાના દુશ્મન દેશ ઈરાનને સૌથી મોટો ઝટકો આપ્યો છે. જો બાયડેન વહીવટીતંત્રે 35 કંપનીઓ…