Month: December 2024

Politics: 1,445 EVM મશીનોની VVPAT સ્લિપની ગણતરી કરવામાં આવી, ચોંકાવનારી બાબત સામે આવી

મહારાષ્ટ્રમાં તાજેતરમાં થયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો વિપક્ષ માટે કલ્પના બહારના હતા. ભાજપના નેતૃત્વ હેઠળ મહાયુતિએ વિપક્ષના સુપડા સાફ કરી દીધા હતા. પરિણામ બાદ વિપક્ષે EVM સાથે છેડછાડનો આરોપ લગાવ્યો હતો.…

Religious: ‘બોધ ગયા મંદિર કાયદો રદ કરો, ગયાના મહાબોધિ મંદિરનું નિયંત્રણ બૌદ્ધોને સોંપો’: ઑલ ઈન્ડિયા બુદ્ધિસ્ટ ફોરમ

અમદાવાદ શહેરના બૌદ્ધ સમુદાયના 100 જેટલા લોકોએ બિહારના બોધગયા ટેમ્પલ એક્ટ, 1949ને રદ કરવાની અને ગયા ના બૌદ્ધ ધર્મના પવિત્ર સ્થળ એવા મહાબોધિ મંદિર પર સંપૂર્ણ નિયંત્રણ બૌદ્ધ સમુદાયને આપવાની…

Gujarat: 14 મકાનો ઉપર હિન્દુના નામે દસ્તાવેજ કરી મુસ્લિમોનો કબજો: અશાંતધારાના અમલીકરણ સામે ગંભીર પ્રશ્ન

ગુજરાત રાજ્યમાં ઘણા વર્ષોથી અનેક સંવેદનશીલ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ છે. એવી જ રીતે રાજકોટ શહેરના પણ કેટલાક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરાયેલો છે. જો કે અશાંતધારાના અમલીકરણ સામે ખુદ…

Politics: બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં સાધુ-સંતોની ઉપસ્થિતિમાં રિવરફ્રંટ ઉપર વિશાળ માનવ સાંકળ બનાવી પ્રદર્શન

બાંગ્લાદેશમાં હિંદુઓ ઉપર થઈ રહેલા અત્યાચાર, મંદિરોમાં તોડફોડના વિરોધમાં અને ઇસ્કોનના સંત ચિન્મય દાસજીની તત્કાળ મુક્તિ માટે આજ રોજ વિશ્વ માનવ અધિકાર દિવસે વલ્લભ સદન, સાબરમતી રિવર ફ્રંટ ઉપર હિંદુ…

Politics: ‘વન નેશન-વન ઇલેક્શન’ સંસદના વર્તમાન શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવી શકે છે: કાયદો બનાવવામાં કઈ અડચણો આવી શકે?

કેન્દ્ર સરકાર સંસદના વર્તમાન સત્રમાં જ ‘વન નેશન-વન ઈલેક્શન’ બિલ રજૂ કરી શકે છે. સંસદમાંથી બિલને ચર્ચા માટે સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ને મોકલવામાં આવશે. સપ્ટેમ્બરમાં કેન્દ્રીય કેબિનેટે વન નેશન-વન ઇલેક્શનના…

Politics: રાજ્યસભામાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર વિરુદ્ધ વિપક્ષની અવિશ્વાસ દરખાસ્ત આવી શકે છે

વિપક્ષે મંગળવારે ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ સામે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરશે. ભારતના સંસદીય ઇતિહાસમાં આ પ્રકારની પ્રથમ કાર્યવાહી બનશે. વિરોધ પક્ષમાંના સૂત્રોએ જણાવ્યું હતું કે 65 સહીઓ સાથે…

Politics: જર્મન નાગરિક 20 વર્ષ સુધી રહ્યા તેલંગાણાના ધારાસભ્ય, હવે ભરશે લાખોનો દંડ

તેલંગાણામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. તેલંગાણા હાઈકોર્ટે કોંગ્રેસના નેતા આદિ શ્રીનિવાસની અરજી પર ચુકાદો આપતાં હાઈકોર્ટે કહ્યું છે કે ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) ના નેતા ચેન્નામાનેની રમેશ જર્મન…

Infrastructure: પર્યાવરણ સુરક્ષા તરફ દૂરંદેશી પગલું: દેશમાં 6,000 કિલોમીટર લાંબો ઈલેક્ટ્રીક હાઈવે બનાવવાની સરકારની મહત્વાકાંક્ષી યોજના

ભારત વૈશ્વિક માળખાકીય સુવિધાઓ સાથે તાલ મિલાવવા સજ્જ બની રહ્યું છે. આ ક્ષેત્રે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) માલિકો માટે એક નવી યોજના લઈને આવ્યા…

Politics: ગુજરાતના મંત્રી મંડળમાં ધરખમ ફેરફારથી સંભાવના, નાણામંત્રી અને વિધાનસભા અધ્યક્ષ બદલાઈ શકે

ગુજરાત ભાજપના સંગઠનની ચૂંટણીની ચર્ચા વચ્ચે ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારમાં ફેરબદલની અટકળો સામે આવી છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે ગુજરાતના આગામી બજેટ પહેલા રાજ્યમાં મંત્રીમંડળમાં ફેરબદલ થઈ શકે છે.…

Infrastucture: ટ્રક-ઓન-ટ્રેન સર્વિસનું એક વર્ષ પૂર્ણ: DFCCIL એ દર્શાવી વિશાળ વૃદ્ધિની સંભાવના

વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર પર 18 સપ્ટેમ્બર, 2023ના રોજ શરૂ કરાયેલી ટ્રક-ઓન-ટ્રેન સેવા બિઝનેસ વૃદ્ધિ, રસ્તાની ભીડ ઓછી કરવા અને પ્રદૂષણ નિયંત્રણ માટે એક અનોખી પહેલ તરીકે ઉભરી આવી છે,…