Month: December 2024

Politics: અમારા પૂર્વજોનો છે લાલ કિલ્લો, સરકાર તેના પર કબજો કરીને બેસી ગઈ છે… મોગલ બાદશાહના પૌત્રની વિધવાએ ખખડાવ્યો કોર્ટનો દરવાજો

શુક્રવારે દિલ્હી હાઈકોર્ટ સમક્ષ એક અરજી અંતિમ મુઘલ બાદશાહ બહાદુર શાહ ઝફર બીજાના પૌત્રની વિધવા સુલતાના બેગમ તરફથી દાખલ કરવામાં આવી હતી. સુલતાના બેગમે પોતાને કાયદેસરના વારસદાર હોવાનો દાવો કરીને…

Breaking News : RBI ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ, રશિયન ભાષામાં આવ્યો ઈમેલ, પોલીસ તપાસ ચાલુ

ભારતીય રિઝર્વ બેંકને બોમ્બની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે. ગુરુવારે બપોરે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની સત્તાવાર વેબસાઈટ પર એક ધમકીભર્યો ઈ-મેલ આવ્યો હતો. આ ઈમેલ રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો…

Sports: FIDE વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ 2024: ગુકેશે રચ્યો ઈતિહાસ, માત્ર 18 વર્ષની ઉંમરે ચીનના ડીંગ લીરેનને હરાવી બન્યો વર્લ્ડ ચેમ્પિયન

ભારતીય ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશે ઈતિહાસ રચી દીધો છે. માત્ર 18 વર્ષની ઉંમરે ડી ગુકેશે ડિફેન્ડિંગ ચેમ્પિયન ચીનના ડીંગ લિરેનને હરાવીને FIDE વર્લ્ડ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે. 13મી ગેમ સુધી બંનેનો…

Entertainment: પુષ્પા-2 એ બનાવ્યો ભારતીય સિનેમાનો અનોખો રેકોર્ડ, શું છે 30,30,30,30,30,30,30નું ગણિત?

પુષ્પાના બંને ભાગમાં અલ્લુ અર્જુનનો એક ડાયલોગ ઘણો ફેમસ થયો હતો, “પુષ્પા, ઝુકેગા નહી સાલા” આ સંવાદ ફિલ્મ જેટલું જ ચાહકોમાં લોકપ્રિય થયો હતો. બોક્સ ઓફિસ પર પણ એવું જ…

InfraStructure: મલ્ટિ-મોડલ ટ્રાન્સપોર્ટ હબ, ઈકો-ફ્રેન્ડલી ડેવલપમેન્ટઃ એરપોર્ટને પણ ટક્કર મારે તેવુ બનશે અમદાવાદનુ કાલુપુર રેલવે સ્ટેશન

અમદાવાદના મુખ્ય રેલવે સ્ટેશનનું રિડેલવપમેન્ટ કરવામા આવી રહ્યું છે. રિડેવલમપેન્ટ કાર્ય પૂર્ણ થયા બાદ, અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન એરપોર્ટને પણ ટક્કર મારે તેવુ બનશે. અમદાવાદનું નવુ રેલવે સ્ટેશન કાલુપુર ઓવરબ્રિજથી…

Politics: આજ સુધી કોઈ જજને મહાભિયોગ દ્વારા હટાવી શકાયા નથી, અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ શેખર યાદવનું શું થશે?

વિપક્ષી પાર્ટીઓનું ઈન્ડિ ગઠબંધન અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ શેખર કુમાર યાદવ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યું છે. કોંગ્રેસના સાંસદ વિવેક તન્ખાએ બુધવારે કહ્યું કે અત્યાર સુધી રાજ્યસભાના 30 થી…

Sports: ભારતમાં મેચ ફિક્સિંગમાં ધકેલાયો… ન્યૂઝીલેન્ડ ના ખેલાડીનો સનસનાટીભર્યો ખુલાસો

ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ બેટ્સમેન લૂ વિન્સેન્ટે ખુલાસો કર્યો છે કે તે ઈન્ડિયન ક્રિકેટ લીગ દરમિયાન 2000 ના દાયકાના અંતમાં મેચ ફિક્સિંગની દુનિયામાં કેવી રીતે ખેંચાયો હતો અને તે એક એવી ગેંગનો…

Politics: મહારાષ્ટ્રમાં આંબેડકર સ્મારકમાં નુકશાન પહોંચાડવાના પ્રયાસ બાદ હિંસા: પરભણીમાં દુકાનો અને વાહનો સળગાવાયા, પોલીસે અશ્રુવાયુનો કર્યો ઉપયોગ; 1 આરોપીની ધરપકડ

આંબેડકર સ્મારકમાં કરવામાં આવેલા નુકશાનના વિરોધમાં બંધના એલાન દરમિયાન બુધવારે મહારાષ્ટ્રના પરભણીમાં હિંસા ફાટી નીકળી હતી. નુકસાનની માહિતી ફેલાતાં લગભગ 200 લોકોનું ટોળું પ્રતિમા પાસે એકત્ર થઈ ગયું હતું. પોલીસે…

Politics: થાણે જિલ્લાનો દુર્ગાડી કિલ્લો મંદિર છે, મસ્જિદ નહીં: 48 વર્ષે કોર્ટનો નિર્ણય

મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં સ્થિત ઐતિહાસિક દુર્ગાડી કિલ્લાને લઈને 48 વર્ષ જૂના વિવાદ પર કલ્યાણ સેશન્સ કોર્ટે ચુકાદો આપી દીધો છે. કોર્ટે તેને મંદિર જાહેર કર્યું અને કહ્યું કે કિલ્લો સરકારી…

Politics: અટાલા મસ્જિદ વિવાદમાં કોર્ટે આપ્યો સર્વેનો આદેશ, સર્વે કમિશનના પ્રારુપ અંગે 16 ડિસેમ્બરે નિર્ણય

જૌનપુરની (Jaunpur) અટાલા મસ્જિદ વિવાદમાં (Atala Masjid dispute) હિન્દુ પક્ષને (Hindu side) મોટી જીત મળી છે. જૌનપુરના સિવિલ જજ જુનિયર ડિવિઝનની કોર્ટે મસ્જિદના સર્વેનો આદેશ આપ્યો છે. સર્વે કમિશનનું ફોર્મેટ…