Month: November 2024

Politics: સંભલ મસ્જિદમાં સર્વે દરમિયાન ટોળાએ કર્યો પથ્થરમારો, સર્વે ટીમને સુરક્ષિત બહાર લવાઈ

કોર્ટના આદેશ મુજબ ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લાની શાહી જામા મસ્જિદનો આજે ફરી સર્વે કરવામાં આવ્યો. આ સર્વે દરમિયાન મસ્જિદની આસપાસ ખુબ ભીડ એકઠી થઈ ગઈ હતી. સર્વે ટીમ મસ્જિદની અંદર…

Politics: મહારાષ્ટ્રના પરિણામોની ભવિષ્યની રાષ્ટ્રીય રાજનીતિ પર શું અસર થશે? હિંદુ એકતાનો નવો રાહ રાષ્ટ્રીય રાજનીતિનો રાજમાર્ગ બનશે?

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોથી ઉઠેલું વાવાઝોડાની અસર આવનારા સમયમાં માત્ર મહારાષ્ટ્ર પૂરતી સીમિત નહીં રહે, આગામી સમયમાં તેની અસરો અન્ય રાજ્યોની ચૂંટણીમાં પણ જોવા મળી શકે છે. રાજકીય નિષ્ણાતો એવું…

Politics: વિપક્ષ ધ્વસ્ત: “એક હૈ તો સેફ હૈ” અને “બટેંગે તો કટેંગે” બે નારાએ કર્યો ચમત્કાર

મહારાષ્ટ્ર વિધાનસભાની ચુંટણીમાં ભાજપના નેતૃત્વ હેઠળના મહાયુતિ ગઠબંધનનો જંગી વિજય હવે ઔપચારિક રીતે ઘોષિત થવાનું જ બાકી રહ્યું છે. કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર સાથે મળીને પણ મહાયુતિને ખાસ…

Politics: મહારાષ્ટ્ર કે ઝારખંડ રાહુલ ગાંધી જ્યાં ગયા ત્યાં કોંગ્રેસનો કરૂણ રકાસ

મહારાષ્ટ્ર અને ઝારખંડમાં જ્યાં પણ રાહુલ ગાંધી ચૂંટણી પ્રચાર માટે ગયા હતા ત્યાં ત્યાં કોંગ્રેસના ઉમેદવાર પાછળ ચાલી રહેલા જોવા મળે છે. મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી બહુમતી મેળવી જ લીધી એમ…

Politics: એક હિંદુ અને 11 મુસ્લિમ ઉમેદવારો વચ્ચે ચુંટણી જંગ, BJP vs SPની લડાઈ, किसके साथ होगा खेला?

કુંદરકી ઉત્તર પ્રદેશમાં 60 ટકા વસ્તી મુસ્લિમ વસ્તી અને મુસ્લિમ પ્રભુત્વ ધરાવતી વિધાનસભા બેઠક છે. આ બેઠક ઉપર સમાજવાદી પાર્ટી, ભાજપ અને આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ) સહિત 12 ઉમેદવારો મેદાનમાં…

Bharat: રામલલાની પ્રાણપ્રતિષ્ઠા બાદ નિષાદરાજની રાજધાનીનો થઈ રહ્યો છે વિકાસ: બનશે પર્યટન હબ

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ નિષાદરાજ ગુહની ઐતિહાસિક રાજધાની શ્રૃંગવરપુર ધામને નવી ઓળખ આપવાનું કાર્ય કરી છે. આ સ્થળ હવે ધાર્મિક અને આધ્યાત્મિક પર્યટનની સાથે સાથે ગ્રામીણ પર્યટનનું પણ કેન્દ્ર બની…

Politics: શું બંધારણની પ્રસ્તાવનામાંથી ‘સેક્યુલર’ અને ‘સમાજવાદી’ શબ્દો કાઢી નાખવામાં આવશે? સુપ્રીમ કોર્ટમાં થઈ ચર્ચા

સુપ્રીમ કોર્ટે ભારતના બંધારણની પ્રસ્તાવનામાંથી ‘સેક્યુલર’ અને ‘સમાજવાદી’ શબ્દોને દૂર કરવાની માંગ કરતી અરજીને સુનાવણી માટે મોટી બેંચને મોકલવાનું નકારી દીધું હતું. સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે અને…

Politics: માફી માગો નહીંતર તૈયાર રહો: વોટ ફોર કેશના આરોપમાં ભાજપના વિનોદ તાવડેએ રાહુલ-ખડગે-શ્રીનેતને 100 કરોડની માનહાનીની નોટિસ ફટકારી

ચૂંટણી દરમ્યાન પૈસા વહેંચવાના આરોપમાં ઘેરાયેલા ભારતીય જનતા પાર્ટીના મહાસચિવ વિનોદ તાવડેએ રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતને લીગલ નોટિસ ફટકારી છે. લીગલ નોટિસમાં તાવડેએ…

Politics: પ્રકાશ આંબેડકરે કર્યો ખુલાસો, MVA-મહાયુતિમાંથી કોની સાથે કરશે જોડાણ?

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવતીકાલ શનિવારે (23 નવેમ્બર) આવશે. પરંતુ તે પહેલા વંચિત બહુજન આઘાડીના વડા પ્રકાશ આંબેડકરે મોટો ખુલાસો કર્યો છે. પ્રકાશ આંબેડકરે કહ્યું છે કે, અમે મહાવિકાસ આઘાડી…

Politics: પશ્ચિમ બંગાળ વિધાનસભામાં મમતા બેનર્જી રજૂ કરશે વકફ બિલ, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે માંગી માહિતી

પશ્ચિમ બંગાળ વિધાનસભાના આગામી શિયાળુ સત્રમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી વકફ સંબંધિત નવું બિલ લાવવાની તૈયારી કરી રહ્યા હોવાની જાણકારી પ્રાપ્ત થઈછે . આ પ્રસ્તાવિત બિલની માહિતી એકત્ર કરવા માટે ગૃહ…