Month: November 2024

Politics: હરિયાણા સહિત 4 રાજ્યોની 6 ખાલી બેઠકો પર 20મી ડિસેમ્બરે રાજ્યસભાની ચૂંટણી, કોની વધશે તાકાત?

ભારતના ચૂંટણી પંચે રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે જાહેરનામું બહાર પાડ્યું છે. 20 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે અને તે જ દિવસે પરિણામ પણ જાહેર થશે. ચૂંટણી પંચે સોમવારે રાજ્યસભાની 6 ખાલી…

Politics: મહારાષ્ટ્રના CM એકનાથ શિંદેએ આપ્યું રાજીનામું: મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસના નામની ચર્ચા

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે મંગળવારે રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને મળ્યા હતા અને પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. એકનાથ શિંદે સાથે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર પણ હાજર…

Politics: તેલંગાણા સરકારે આપ્યો અદાણીને ઝાટકો, 100 કરોડ રૂપિયાની ઓફર ફગાવી, ‘રાજ્યના સન્માન અને ગૌરવની સુરક્ષા’ નું આપ્યું કારણ

તેલંગાણાના મુખ્ય પ્રધાન રેવન્ત રેડ્ડીએ સોમવારે જણાવ્યું હતું કે તેમની સરકારે યંગ ઈન્ડિયા સ્કીલ્સ યુનિવર્સિટીને અદાણી ફાઉન્ડેશન દ્વારા આપવા પ્રતિબદ્ધતા દર્શાવેલી તે 100 કરોડ રૂપિયાનું દાન નકારી કાઢ્યું છે. મુખ્ય…

Politics: સુપ્રીમ નિર્ણય: બંધારણમાંથી ‘સમાજવાદી’ અને ‘સેક્યુલર’ શબ્દો નહીં હટાવવામાં આવે

સુપ્રીમ કોર્ટે સોમવારે (25 નવેમ્બર 2024) ઐતિહાસિક નિર્ણય આપતા કોર્ટે 1976માં પસાર કરાયેલા 42મા સુધારા મુજબ બંધારણની પ્રસ્તાવનામાં “સમાજવાદી” અને “સેક્યુલર” શબ્દોના સમાવેશને પડકારતી અરજીઓને ફગાવી દીધી હતી. ભારતના મુખ્ય…

Drugs: ઈન્ડિયન કોસ્ટગાર્ડનું સૌથી મોટુ ઓપરેશન: માછીમારોની બોટમાંથી ઝડપ્યું 6 હજાર કિલો ડ્રગ્સ, મ્યાનમારના 6 લોકો ઝડપાયા

ભારતીય કોસ્ટ ગાર્ડે અત્યાર સુધીનું સૌથી મોટુ ઓપરેશન પાર પાડ્યુ છે. આંદામાનના દરિયામાં માછીમારીની બોટમાંથી લગભગ પાંચ ટન ડ્રગ્સના વિશાળ કન્સાઇનમેન્ટને કોસ્ટ ગાર્ડે પકડી પાડ્યુ છે. સંરક્ષણ અધિકારીઓના જણાવ્યા અનુસાર,…

Politics: મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ રાજ ઠાકરેને મળી શકે મોટો ઝટકો, MNSની માન્યતા થશે રદ્દ?

મહારાષ્ટ્ર ચૂંટણીમાં એક પણ બેઠક ન જીતનાર MNSને મોટો ફટકો પડી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણી પંચ રાજ ઠાકરેની પાર્ટી MNSની માન્યતા રદ કરી શકે છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં…

Day Special: ભારતનું બંધારણ, ભારતીય લોકતંત્રનો આત્મા

આજે આપણે આપણા દેશના બંધારણ ઉપર ગર્વ અનુભવીએ છીએ તેમાં ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના સક્ષમ નેતૃત્વ અને વિચારોની અમીટ છાપ છે. બંધારણ ઘડતી વખતે તેમણે સુનિશ્ચિત કર્યું કે સમાજના છેવાડાના…

Politics: 5 નવા કાયદા,15 બિલ, સંસદના શિયાળુ સત્રને લઈને શું છે સરકારની યોજના?

મોદી સરકાર સોમવાર (25 નવેમ્બર)થી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્ર દરમિયાન પાંચ નવા કાયદા સહિત 15 બિલ લાવવાની તૈયારી કરી રહી છે. જ્યારે વિપક્ષ અદાણી ગ્રૂપ પર લાંચના આરોપો,…

Politics: માયાવતીનું ચોંકાવનારું નિવેદન: બસપા હવે ક્યારેય પેટાચૂંટણી નહીં લડે

બહુજન સમાજ પાર્ટી (BSP)ના વડા અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન માયાવતીએ રવિવારે ચૂંટણીમાં ગડબડનો આરોપ મૂક્યો હતો, રાજ્યની નવ બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો…

Politics: ગુજરાતની ગ્રીન વોલના યુએન દ્વારા સન્માન

ગુજરાતના દરિયાકાંઠે 20,000 હેક્ટરની મેન્ગ્રોવ બાયો-શિલ્ડની સ્થાપના કરવાનો ઉદ્દેશ્ય ધરાવતા ધ ગ્રેટ ગ્રીન વોલ ઓફ ગુજરાત (GGWG) પ્રોજેક્ટને યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઈમેટ ચેન્જ (UNFCC) દ્વારા વિશ્વમાં 31 ઈમ્પેક્ટ…