Politics: ભારતને અસ્થિર કરવાના પ્રયાસો વેગ પકડી રહ્યા છે, હિન્દુઓ માટે દુર્બળ રહેવું ગુનો: મોહન ભાગવત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે મહારાષ્ટ્રના નાગપુરમાં આવેલા સંઘ મુખ્યાલય ખાતે વિજયાદશમીના ઉત્સવ નિમિત્તે પરંપરા મુજબ શસ્ત્ર પૂજા કરી હતી. વિજયાદશમીના ઉત્સવના પોતાના ઉદ્બોધનમાં મોહન ભાગવતે સંઘે પોતાના…