Month: September 2021

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ – ગુજરાતની જાહેરાત, 6 લાખ વિદ્યાર્થીઓના લક્ષ્ય સાથે શરૂ કરશે રાજ્યવ્યાપી સદસ્યતા અભિયાન

દેશવ્યાપી અભિયાનમાં નવા 1 કરોડ સદસ્યો બનાવવાનું લક્ષ્ય ગુજરાત પ્રાંત મંત્રીએ પત્રકાર પરિષદ યોજીને કરી જાહેરાત વર્ષ 2021-22 માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દેશભરમાં 1 કરોડ વિદ્યાર્થી સદસ્યો અને ગુજરાત…