DevlipiNews — Corona update : અમદાવાદના 27 વિસ્તારોમાં બજારો રાત્રે 10 વાગ્યા સુધી જ ખુલ્લા રહેશે.
માસ્ક પહેર્યા વગર ફરતા, ટોળે વળતા લોકો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કેટલાક સ્ટૉલ સીલ કરવામાં આવ્યા. વેક્સિન ના આવે ત્યાં સુધી માસ્ક-સોશ્યલ ડિસ્ટન્સ જરૂરી. અમદાવાદમાં સોશ્યલ ડિસ્ટન્સની પરવા ન કરતો…