Farmers Bills 2020 : કૃષિબીલ 2020ના અસરકારક અને વહીવટી ક્ષતિ વગર અમલ થશે તો ખેતી અને ખેડૂત માટે થયા ક્રાંતિકારી સુધારાઓ
કેન્દ્ર સરકારે કૃષિને હવે મહત્વ આપવાનું નક્કી કરી લીધું હોય એવું ક્ષિતિજ ઉપર દેખાઈ રહ્યું છે. કુલ ત્રણ બિલને લોકસભા અને રાજ્યસભામાંથી પસાર કરી દીધા છે અને હવે તેને કાયદો…