“યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ” ની પ્રસિદ્ધ જોડી “કાર્તિક-નાયરા” નું મ્યુઝિક વિડિયો “બારિશ” થયું લોંચ…..
સ્ટાર પ્લસ પર 2009થી ચાલતાં “યે રિશ્તા ક્યા કહેલાતા હૈ”માં લીડ રોલ ભજવતી જોડી કાર્તિક અને નાયરા એટલે કે મોહસીન ખાન અને શિવાંગી જોશી નું પ્રથમ મ્યૂઝિક વિડીયો “બારિશ” જેની…