Month: August 2020

પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જી વેન્ટિલેટર સપોર્ટ ઉપર રાખવામાં આવ્યા છે.

પ્રણવ મુખરજી આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ છે. સોમવારે 10મી જુલાઈએ દાખલ થયા હતા. સોમવારે 10મી જુલાઈએ જ પ્રણવદા કોરોના પોઝિટિવ છે એવું ટ્વીટર દ્વારા જણાવ્યું હતું.…

સુપ્રિમકોર્ટ : વિવાદિત વકીલ પ્રશાંત ભૂષણ કોર્ટની અવમાનના કેસમાં દોષી, 20 ઓગસ્ટે થશે સજાની જાહેરાત

કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટના કેસમાં પ્રશાંત ભૂષણને સુપ્રીમ કોર્ટે દોષી ઠેરવ્યા કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત કરી લીધો, 20 ઓગસ્ટે થશે સજા પર સુનવણી પ્રશાંત ભૂષણ દ્વારા CJI અને સુપ્રીમ કોર્ટ પર…

હેન્ડસ ફ્રી સાથેનું ફેસ શિલ્ડ લોંચ

કોરોના વાયરસથી બચવા ફેસ શિલ્ડ ઉપયોગી હવાઈ મુસાફરી કરતાં મુસાફરોને ખાસ આપવામાં આવે છે સ્ટીલબર્ડ કંપની આ વર્ષે જ મેડિકલ ડિવાઈસના માર્કેટમાં પ્રવેશી છે. કઈ કંપનીએ લોંચ કર્યું હેન્ડ્સ ફ્રી…

ટેકનોલોજી : ખાધા-પીધા વગર દિવસો સુંધી સળંગ પબજી (PUBG) રમવાના કારણે 16 વર્ષના યુવાનનું મૃત્યુ

આંધ્રપ્રદેશનો બનાવ PUBG હમણાં સુંધીની સૌથી સફળ બેટલ રોયલ ગેમ PUBGનું વ્યસન ઘાતક નીવડી રહ્યું છે મળતી જાણકારી પ્રમાણે ગયા સપ્તાહમાં આંધપ્રદેશના એક 16 વર્ષીય યુવાનનું મૃત્યુ થયું. અને મૃત્યુનું…

કોણ હશે કોંગ્રસના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ ?

રાહુલ ગાંધીએ ગત વર્ષ 3જી જુલાઈએ કોંગ્રેસ અધ્યક્ષપદેથી રાજીનામું આપ્યું હતું. સોનિયા ગાંધીને કોંગ્રેસના વચગાળાના પ્રમુખ તરીકે હોદ્દો સંભાળ્યો હતો. વર્તમાનમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષા સોનિયા ગાંધી છે 2019 લોકસભાની ચુંટણી…

ગુજરાત : વરસાદની સાર્વત્રિક મહેર

ગુજરાત રાજ્યના સરેરાશ વરસાદના 94.97% વરસાદ થયો. રાજ્યની કુલ જળસંગ્રહ ક્ષમતાના 69.90% જળસંગ્રહ રાજ્યના કુલ 205 બંધોમાંથી 68 બંધોમા 100% જળસંગ્રહ કચ્છમાં રેકોર્ડ 162.81% વરસાદ ગુજરાત ઉપર વરસાદની સાર્વત્રિક મહેર…

ગુજરાત : પાટણ જિલ્લામાં વરસાદ ગાંડોતૂર, ધોળકડા ગામનો સંપર્ક છૂટ્યો

કચ્છના અબડાસામાં 9 ઇંચ વરસાદ છેલ્લા 24 કલાકમાં 242 તાલુકામાં સાર્વત્રિક વરસાદ લોટેશ્વરમાં 17 કુટુંબોનું સ્થાનાંતર ગુજરાતમાં છેલ્લા 24 કલાકની વરસાદની સ્થિતિ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 242 તાલુકોમાં વરસાદ નોંધાયો…

ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર : છેલ્લા 24 કલાકમાં ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં 1 ઇંચથી લઈને 11 ઇંચ સુંધીનો વરસાદ

33 જિલ્લાના 230થી વધુ તાલુકાઓમાં વરસાદ તાપીના ડોલવાણ તાલુકામાં સૌથી વધુ 277 મી.મી (11 ઇંચ) વરસાદ છેલ્લાં 24 કલાકમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં ગુજરાત રાજ્યના આપાતકાલીન ઓપરેશન કેન્દ્ર દ્વારા…

અમદાવાદ : રાજસ્થાન કોંગ્રેસ બાદ હવે રાજસ્થાન ભાજપાનું રિસોર્ટ પોલિટિક્સ

અમદાવાદ : રાજસ્થાન કોંગ્રેસ બાદ હવે રાજસ્થાન ભાજપાનું રિસોર્ટ પોલિટિક્સ રાજસ્થાનના રાજકારણમાં હવે ગુજરાત-અમદાવાદ પણ ભાગ ભજવશે. રાજસ્થાનથી ૧૨ થી વધુ ધારાસભ્યો અમદાવાદ લવાયા. તમામ ધારાસભ્યોને બાવળા ખાતેના ફાર્મ હાઉસ…

પોલિટીક્સ : આજે રાજીવ ગાંધી જન્મતિથિ પહેલા જ એમના નજીકના માણસે કર્યો રામજન્મભૂમિ પર ખૂબ મહત્વપુર્ણ ઘટસ્ફોટ

આજે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 76મી જન્મતિથિ વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને આપી શ્રદ્ધાંજલિ રાજીવ ગાંધીના નજીકના અધિકારીએ પોતાના પુસ્તકમાં કર્યા ઘણાં ઘટસ્ફોટ રાજીવ ગાંધીની 76મી જન્મતિથિ આજે ભારતના પૂર્વ વડાપ્રધાન…