Month: August 2020

Devlipi Exclusive Series : પરમવીર : સૂબેદાર કરમસિંહ

સૂબેદાર કરમસિંહ બાળપણમાં ખેડૂત બનવાનું સ્વપ્ન સેવતા હતા. સ્વતંત્ર ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવનાર સૌપ્રથમ સૈનિકમાંથી એક તિથવાલની વ્યુહાત્મક ભૂમિ બચાવી પરમવીર સુબેદાર કરમસિંહ સુબેદાર તથા ઓનરરી કેપ્ટન કરમસિંહ ભારતીય સેનાના પ્રથમ…

Ayurveda : સંસદમાં આયુર્વેદમાં શિક્ષણ તથા સંશોધન સંસ્થા ઉભી કરવા માટેનું બિલ પસાર થયું.

રાજ્યસભામાં આયુર્વેદમાં શિક્ષણ અને સંશોધન માટેનું બિલ પસાર થયું. લોકસભામાં પહેલા જ આ બિલ પસાર થઈ ચુક્યું છે. આયુર્વેદ ઉપચાર પદ્ધતિના શિક્ષણ અને સંશોધન માટે સંસ્થા બનાવાશે આયુર્વેદ ઉપચાર પદ્ધતિમાં…

પાટણ સ્થિત વીર મેઘમાયા સ્મારક સંકુલના બીજા તબક્કાના કામનું ખાત મુહુર્ત મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું.

જીવમાત્રના તારણહાર વીર મેઘમાયા તથા વીર મેઘમાયા ટેકરી. ગરવી ગુજરાતના પનોતા પુત્ર તથા જીવમાત્રની તરસ છીપાવવા પોતાના જીવનનું બલિદાન આપનારા એવા વીર મેઘમાયાનુ પવિત્ર સ્મારક પાટણમાં આવેલું છે. આ સ્મારક…

ગુગલની ગાઈડ લાઈન્સનું ઉલ્લંઘન કરવા બદલ ગુગલે ભારતીય પેમેન્ટ એપ પેટીએમ ને ગુગલ પ્લે સ્ટોર પરથી હટાવી

પેટીએમને ગુગલ પ્લે સ્ટોર પરથી હટાવી દેવામાં આવી. ગુગલની ગાઈડ લાઈનનું ઉલ્લંઘન કરવાનું કારણ આપ્યું ગુગલે ગુગલે પોતાના બયાનમાં જણાવ્યું કે તે અનિયંત્રિત જુગારનું અનુમોદન કરતું નથી. અચાનક પેટીએમ ગુગલ…

પિનાક : ચીન અને પાકિસ્તાન સરહદ ઉપર ભારત તૈનાત કરશે સ્વદેશી આધુનિક મલ્ટી બેરલ રોકેટ લોંચર સિસ્ટમ પિનાક

ભગવાન શિવના ધનુષના નામ “પિનાક” પરથી રાખવામા આવ્યું છે નામ. પિનાક ભારતના DRDO દ્વારા સ્વદેશમાં વિકસિત મલ્ટી બેરલ રોકેટ લોંચિંગ સિસ્ટમ છે. ભારત 2580 કરોડ રૂપિયાના ખર્ચે પિનાકની 6 રેજીમેંટ્સ…

ત્રણ દિવસથી શરૂ થાય છે પિતૃ તર્પણ કરવાના દિવસો, શ્રાદ્ધ પક્ષ

ભાદરવા માહિનામાં વદ પક્ષની એકમથી અમાસ સુધી પંદર તિથિઓમાં પૂર્વજોનું શ્રાદ્ધ કરવાનો વિશેષ મહિમા છે. શ્રાદ્ધ પૂર્વજો પ્રતિ પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવાની એક અનોખી અને વિશિષ્ટ પદ્ધતિ છે જે અનેક…

કેરળ પ્લેન ક્રેશ : એર ઇન્ડિયા એક્સપ્રેસનું પ્લેન રન-વે પરથી ઉતરી જતા ૧૬ યાત્રીઓના મોત

કેરળના કોઝીકોડ (કાલીકટ) એરપોર્ટ પર આજે સાંજના ૭ વાગ્યા આસપાસ દુબઇથી આવતું એર ઇન્ડિયા એક્સપ્રેસનું બોઇંગ ૭૩૭ રન-વે પરથી ઉતરી જઈને બે ભાગમાં તૂટી પડ્યું. દુબઇથી આવતા આ પ્લેનમાં ૨…

Border Infrastructure : અટલ ટનલ મનાલીથી લાહુલ-સ્પીતી ખીણને બારેમાસ દેશ સાથે જોડી રાખશે

10,000 ફીટ કરતા વધુ ઊંચાઈએ આવેલી વિશ્વની સૌથી લાંબી ટનલ પહેલા રોહતંગ ટનલ નામ હતું જે પાછળથી પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની યાદમાં એમના નામે નામકરણ કરવામાં આવ્યું. અટલ ટનલને…

લદાખ અપડેટ : ચીને ફરીથી કર્યું અટકચાળું ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

શ્રી પ્રણવ મુખરજીના પુત્ર અભિજિત મુખરજીએ ટ્વીટ કરી આપી જાણકારી. With a Heavy Heart , this is to inform you that my father Shri #PranabMukherjee has just passed away inspite…

પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જી વેન્ટિલેટર સપોર્ટ ઉપર રાખવામાં આવ્યા છે.

પ્રણવ મુખરજી આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ છે. સોમવારે 10મી જુલાઈએ દાખલ થયા હતા. સોમવારે 10મી જુલાઈએ જ પ્રણવદા કોરોના પોઝિટિવ છે એવું ટ્વીટર દ્વારા જણાવ્યું હતું.…