Technology : Apple iPhone 12 pro અને 12 pro max OLED સ્ક્રીન, LiDAR સ્કેનર અને 5G સાથે લોન્ચ, રૂ. 1,19,900 /- થી શરૂ
Apple એ 13 ઓક્ટોબરે તેની વિશેષ Apple Event માં iPhone 12 pro અને 12 pro max ની જાહેરાત કરી હતી, બંને 5 જી માટે સપોર્ટ સાથે છે. જે અનુક્રમે 6.1-ઇંચ…