Home

Operation Mahadev: જમ્મુ કાશ્મીરમાં સેનાનું ‘ઓપરેશન મહાદેવ’, 3 આતંકી કર્યા ઠાર

‘ઓપરેશન મહાદેવ’ (Operation Mahadev) આ નામ છે ભારતીય સેનાએ જમ્મુ અને કાશ્મીરમાં (Jammu Kashmir) આરંભ કરેલા આતંક વિરોધી ઓપરેશનનું. સેનાએ જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં આતંકવાદીઓ સામે ઓપરેશન શરૂ કર્યું અને જેમાં ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે. ભારતીય સેનાએ ફરી એકવાર આતંકવાદી કાવતરાને નિષ્ફળ બનાવ્યું છે. સેનાએ સોમવારે (28 જુલાઈ) જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં ત્રણ આતંકવાદીઓને […]

દવા (Medicine) કંપનીઓ કરી રહી છે દર્દીઓના જીવન સાથે રમત! 3 હજારથી વધુ દવાઓની ક્વોલિટી હલકી, સેંકડો નકલી

દવાઓની ગુણવત્તા (Quality of Medicine) અંગે ભારતમાં ચિંતાજનક સ્થિતિ ઉભી થઈ છે. કેન્દ્ર સરકારના તાજેતરના ડેટામાં જાણવા મળ્યું છે કે હજારો દવાઓ (Medicine) હલકી ગુણવત્તાની (Lower Quality) હોવાનું જાણવા મળ્યું છે, જેમાંથી સેંકડો નકલી હતી. સરકારે નકલી દવાઓ (Medicine) સામે કાર્યવાહી કરી છે અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને (Pharmaceutical Industries) મજબૂત બનાવવા માટે યોજનાઓ અમલમાં મૂકી છે. […]

All News