Tag: Fines

International: રશિયાએ ગૂગલને ફટકાર્યો અધધ 2.5 ડિસિલિયન ડોલર દંડ

રશિયા અને વિશ્વની સૌથી મોટી ટેક કંપની ગૂગલ વચ્ચે જબરદસ્ત લડાઈ ચાલી રહી છે, જેની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે. રશિયાના રાજ્ય મીડિયા આઉટલેટ આરબીસી ન્યૂઝને ટાંકીની આવતા સમાચાર…